BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//GoradiaSamaj.com - ECPv6.15.20//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:GoradiaSamaj.com
X-ORIGINAL-URL:https://goradiasamaj.com
X-WR-CALDESC:Events for GoradiaSamaj.com
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20210101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240420T070000
DTEND;TZID=Asia/Kolkata:20240421T220000
DTSTAMP:20260603T215735
CREATED:20240406T060056Z
LAST-MODIFIED:20240406T060310Z
UID:296-1713596400-1713736800@goradiasamaj.com
SUMMARY:કર્જત “પેગાસસ રિસોર્ટ” ખાતે ગોરડીઆ સમાજની વાર્ષિક મીટ
DESCRIPTION:!!જય શ્રી કૃષ્ણ!! \nઅમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે આ વર્ષે ગોરડીઆ સમાજની વાર્ષિક મીટ 20મી એપ્રિલ અને 21મી એપ્રિલ 2024 ના રોજ તમામ સુવિધાઓ અને પ્રવૃત્તિઓ સાથેની એક સ્ટાઇલિશ મિલકત કર્જત “પેગાસસ રિસોર્ટ” ખાતે સંપૂર્ણ 2 દિવસની પિકનિક હશે. \nપિકનિક 20મી એ સવારે 7 વાગ્યે શરૂ થશે અને 21મી એ રાત્રે 10 વાગ્યે સમાપ્ત થશે. \nરિસોર્ટ ચાર્જ 2 દિવસ માટે નીચે મુજબ રહેશે \n\nરૂ. 3750 વ્યક્તિ દીઠ – 4 શેરિંગમાં\nરૂ. 4050 વ્યક્તિ દીઠ – 3 શેરિંગમાં\nરૂ. 4500 વ્યક્તિ દીઠ – 2 શેરિંગમાં\n\nવધુમાં વધુ સહભાગિતાના ઉદ્દેશ્ય સાથે ગોરાડિયા સમાજ તેના સભ્યોને નીચે મુજબ 2 રાત માટે સબસિડી ઓફર કરે છે. \n\n\nરૂ. 2000 વ્યક્તિ દીઠ – 4 શેરિંગમાં\nરૂ. 2300 વ્યક્તિ દીઠ – 3 શેરિંગમાં\nરૂ. 2750 વ્યક્તિ દીઠ – 2 શેરિંગમાં\n\n\n\n6 વર્ષથી નીચેના બાળકો મફત છે \n7 થી 12 વર્ષ – રૂ. 1000 \n12 વર્ષ અને તેથી વધુ વયસ્કોના શુલ્ક તરીકે\n\n\nઉપરોક્ત દરોમાં ગોરડીઆ સમાજ દ્વારા આયોજિત મુસાફરી\, રોકાણ\, ભોજન અને મનોરંજન કાર્યક્રમનો સમાવેશ કરે છે. \nરિસોર્ટની ચૂકવેલ પ્રવૃત્તિઓ ઉપરોક્ત કિંમતમાં શામેલ નથી જેમ કે – ઘોડેસવારી\, વગેરે. \nબધાને વિનંતી છે કે કૃપા કરીને નીચે આપેલ વિગતો પર વહેલામાં વહેલી તકે તમારા રૂમ બુક કરાવો. \nવિગતવાર સમયપત્રક તમને પછીથી મોકલવામાં આવશે. \nઆભાર\nમમતા પી ગોરડીઆ – પ્રમુખ અને ટીમ ગોરડીઆ સમાજ \n  \n\n 
URL:https://goradiasamaj.com/event/pegasus-resort-karjat/
LOCATION:Pegasus Resort – Karjat\, Tata Road\, Opp. Rice Mill\, Gaulwadi\, Bhaliwadi\, Karjat\, Maharashtra 410210\, Karjat\, Maharashtra\, 410210\, India
CATEGORIES:પિકનિક
ATTACH;FMTTYPE=image/jpeg:https://goradiasamaj.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-06-at-10.58.25.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20220708
DTEND;VALUE=DATE:20220711
DTSTAMP:20260603T215735
CREATED:20221205T133049Z
LAST-MODIFIED:20221205T133049Z
UID:123-1657238400-1657497599@goradiasamaj.com
SUMMARY:સપ્તશૃંગી માતા ના દર્શન તથા સાપુતારાની ટૂર - જુલાઇ 2022
DESCRIPTION:સર્વે સ્નેહીજનો\, \nઆપ સૌને ગોરડીયા સમાજ વતી જય શ્રી કૃષ્ણ સાથે જણાવતા આનંદ થાય છે કે આપણા સમાજ તરફથી ૮ થી ૧૦ જુલાઇ દરમિયાન સપ્તશૃંગી માતા ના દર્શન તથા સાપુતારાની ટૂર*નું આયોજન કરવામાં આવેલ છે. આ ટૂર બે રાત્રિ ત્રણ દિવસની રહેશે.\nઆ ટૂર નો અંદાજીત ખર્ચ નીચે પ્રમાણે છે. \n૧. ડબલ શેરિંગ…….. ૭૬૦૦/-. (વ્યક્તિ દીઠ)\n૨. ત્રીપલ શેરિંગ…….૬૨૦૦/-. (વ્યક્તિ દીઠ)\n૩. ફોર શેરીઞ………૫૬૦૦/-. (વ્યક્તિ દીઠ) આવે છે. \nઆ ટુર ખર્ચમાં સમાજ તરફથી મેમ્બર દીઠ રૂપિયા૨૦૦૦/-.(અંકે રૂપિયા બે હજાર) સબસીડી રૂપે આપવામાં આવશે. બાકીના રૂપિયા ટુર માં આવનાર મેમ્બર્સે આપવાના રહેશે. જે મેમ્બર્સ ને સબસિડીનો લાભ ના લેવો હોય તેમણે ટુર ખર્ચની સંપૂર્ણ રકમ ભરવાની રહેશે.\nઆ ટૂરમાં વહેલા તે પહેલા ના ધોરણે ૨૦૦ મેમ્બરસૅ નુ બુકિંગ લેવામાં આવશે. ત્યારબાદ જો શક્યતા હશે તો ગોરડીયા ની પરિણિત દીકરીઓને વહેલૉ તે પહેલૉ ના ધૉરણે લાભ આપવામાં આવશે. \nસમાજના જે કોઈ સભ્યોને આ ટૂરમાં આવવાની ઈચ્છા હોય તેમણે નીચે જણાવેલ વિગત પ્રમાણે ફૉમ ભરીને તે સાથે જણાવેલા સંપર્ક સ્થળોએ ટુર ખર્ચના ના પૂરેપૂરા રૂપિયા ભરીને પોતાનું નામ નોંધાવી દેવા વિનંતી.૨૦૦ મેમ્બર્સ ના નામની નોંધણી થયા પછી વધારાના મેમ્બર્સ બુક કરવાની તથા ટૂર કાર્યક્રમમાં સમય સંજોગોને આધીન કોઈ પણ જાતનો ફેરફાર કરવા ની સંપૂર્ણ સત્તા મેનેજીંગકમિટી ની રહેશે. \nઆપ સૌને ખાસ જણાવવામાં આવે છે કે દરેક સભ્યોએ ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ (૨ વર્ષ) માટે કુટુંબ દીઠ રૂપિયા ૪૦૦/- . ભરીને પોતાનું નામ નોંધાવવાનું ફરજિયાત રહેશે. જે સભ્યોનાં નામો નોંધણી પત્રક માં હશે તેમને જ સાપૂતારા ટૂર તથા ભવિષ્યમાં થનારા પ્રોગ્રામ /કાર્યક્રમનો લાભ મળશે. જુના મેમ્બર્સ ની યાદી કેન્સલ કરવામાં આવશે. \nખાસ નોંધ: મેમ્બર્સ ના સંતાનો જો અલગ રહેતા હશે તો તેમણે અલગથી પોતાનું નું નામ નોંધાવવાનું ફરજિયાત રહેશે . \n🙏યોગદાન માટેની અપીલ🙏 \nસમાજના દરેક સભ્યોને જણાવવાનું કે આપણે સમાજ તરફથી જે સબસીડી રૂપે ૨૦૦૦/- રૂપિયા ભોગવી રહ્યા છીએ તે સમાજને મળતા ફિક્સ ડિપોઝીટ ના વ્યાજ કરતા ઘણું વધારે છે. જેથી કરીને આપ સૌ માનનીય યોગ દાતાઓને આપણા તરફથી બની શકે તેટલુ વધારેમાં વધારે યોગદાન આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.
URL:https://goradiasamaj.com/event/%e0%aa%b8%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b6%e0%ab%83%e0%aa%82%e0%aa%97%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%a8-%e0%aa%a4/
LOCATION:સાપુતારા\, saputara\, Maharashtra\, India
CATEGORIES:પિકનિક
ATTACH;FMTTYPE=image/jpeg:https://goradiasamaj.com/wp-content/uploads/2022/12/Saputara.jpg
END:VEVENT
END:VCALENDAR